Tuesday 25 September 2018

GTU Regular Exam form

(Revised)

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 5 અને ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છેજે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફીonline ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશેફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Ø  process to pay GTU Regular Exam Fees

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

ક્રમ
Branch
તારીખ
વિગત
.

Mechanical

BE Semester 5
(Exam Fees: 850/-)

BE Semester 7
(Exam Fees: 725/-)

27-09-2018

(5th Sem 10:30 AM)

(7th Sem 11:30 AM)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.
                                                                                             


નોધ: Regular Exam form ની સાથે College fees ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.