Wednesday 26 September 2018

Notice for Enrolment Forms and GTU Regular Exam Forms of GTU
B.E.3rd semester (D2D) (New Admission)
 સંસ્થા ખાતે D2D  માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ અને EXAM ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ  કોલેજ ફી ની સાથે   GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય અને કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.

ક્રમ
Branch
Semester
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની  તારીખ
Remarks
.
Mechanical
BE 3rd  Semester D2D
(New Admission)
28-09-2018
(10:30 AM)
એનરોલમેન્ટ ફોર્મ અને EXAM FORM

એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø  Passport Size Photo
Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટ માં આપવાના રહેશે.
Mobile
Number
Email
Address
Parent
Mobile
Number
Aadhar
Card
Number
Date
Of
Birth
Gender