Sunday 2 December 2018

NOTICE FOR 1ST YEAR STUDENTS

જે વિદ્યાર્થીઓને ઓફલાઈન રાઉન્ડ માં એડમિશન મળેલ હોય અને સંસ્થા ખાતે ૧૫૦૦/- ફી ભરવાની બાકી હોય તો તેઓએ આ ફી SBI PORTAL પર OTHER FEE ના OPTION માં જઈને ભરી દેવી.અને આ ફી RECIPT EXAM ફોર્મ સાથે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવી.