Thursday 28 March 2019

Exam forms of summer 2019
B.E Semester-4 [Regular Student Only]

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 4 Mechanical Engineering ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college Fee: HDFC

     https://bit.ly/2HVL19G

ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCH માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Regular EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
Semester
Date and Time
Remarks
4
02/04/2019
11:00 to 12:00
Seminar Hall
ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી (Amount 850/- for Regular students) ભર્યાની પહોચ જમા કરાવવી.



                                                               
નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.