Tuesday 19 March 2019


NOTICE
GTU Regular Exam form

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 6 અને 8 મિકેનીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college Fee: HDFC

              https://bit.ly/2HVL19G

ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Regular EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.


ક્રમ
Semester
તારીખ અને સમય
ફી
1
Sem 8
25/03/2019
(11:00 to 12:00)
for Regular Student (350/-)
2
Sem 6
25/03/2019
(1:00 to 2:00)
for Regular Student (850/-)
                                                                             

નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.