To prepare Human Resource with value based competency for technical advancements and growth of society.
Friday, 20 December 2019
Thursday, 19 December 2019
NOTICE RELATED 100 ACTIVITY POINT OF 1ST SEM AND 3RD SEM D2D STUDENTS
Instruction for Registration by all students for 100 Activity Points in BE Semester – 1 Regular and D2D enrolled students (academic year 2019-20) and updating of activity for remaining students enrolled from academic year 2016-17 to 2018-19.
So kindly inform to all students who enrolled in academic year 2019-20 (semester 1 BE regular and D2D students) to register themselves in 100 Activity Points portal.
If any query raised by students related to password then HOD has all rights related to it. so kindly solve those issues at HOD level.
Entry will be open till 21th December 2019. After that no entry will be entertained as portal will be in lock status.
Saturday, 23 November 2019
Thursday, 21 November 2019
B.E. Semester 1 Exam form
સંસ્થા ખાતે
અભ્યાસ કરતા B.E. Semester 1 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU
Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે
દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી
ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના
રહેશે.
Process to pay GTU Regular Exam Fees
ssgecpatan.blogspot.in > online payment > Click Here
to Pay GTU Regular Exam Fees >
State Bank Collect
ત્યાર બાદ State
Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING
COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
Branch
|
Date and Time
|
Venue
|
Remarks
|
Mechanical
|
25/11/2019
1:30 PM
|
Seminar Hall
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU
Regular Exam form collect કરવા
સંલગ્ન
ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી
(700/-) ભર્યાની પહોચ જમા કરાવવી.
|
Monday, 18 November 2019
Friday, 15 November 2019
Thursday, 14 November 2019
B.E. Semester 1 to 2 - Remedial Exam Form
સંસ્થા ખાતે
અભ્યાસ કરતા B.E. Semester 1 to 2 - Remedial ના ફોર્મ કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે
તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online
ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં
ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college
Fee: HDFC
https://bit.ly/2HVL19G
ઉપર દર્શાવેલ
લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા
પહેલા વિદ્યાર્થીએ Institute Name અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT
ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી.
ત્યારબાદ માત્ર Remedial EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
|
Branch
|
Date
and Time
|
Venue
|
Remarks
|
|
Mechanical
|
18/11/2019
1:00 PM
|
Seminar Hall
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU
Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની
સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
Tuesday, 22 October 2019
Feedback Form:Control Engineering/Heat Transfer_Prof.K.H.Thakkar
All students of sem V are informed to fill feedback before:24/10/19,3:00pm.
Fill separate form for each subject
Feedback form
Fill separate form for each subject
Feedback form
Monday, 21 October 2019
MD Feedback for Academic Year 2019-20
Click this link for your response: https://forms.gle/XFHoYKgPpAvtzWU58
Wednesday, 16 October 2019
Monday, 14 October 2019
પ્રથમ સેમેસ્ટર તથા D to D ત્રણ સેમેસ્ટર
સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર તથા ડી ટુ ડી માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓએ identity Card (I-Card) માટે ssgecpatan.blogspot.in પર તમામ ડેટા ભરવાના રહેશે. વિદ્યાર્થીઓ એ પાસપોર્ટ સાઈઝનો ફોટો સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ I Card ની ફી ભરેલ હોય કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહી.
ફોટો અપલોડ કરતી વખતે ફાઇલ ના નામમાં પોતાનો એનરોલમેન્ટ નંબર લખવો.
વિદ્યાર્થીઓએ તમામ માહિતી ચોકસાઈ થી ભરવાની રહેશે.વિદ્યાર્થીઓએ ભરેલ માહિતી મુજબ જ I Card ની પ્રિન્ટ મળશે જેની નોધ લેવી.
Sunday, 13 October 2019
Notice for Sem. 1 (New Admission) Students
Enrollment Form
આ સંસ્થા ખાતે Sem I માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય તે કોલેજ ફી ભર્યાની પહોચ સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની તારીખ
|
૧.
|
Mechanical
|
BE Semester I
(New Admission)
|
14/10/2019
1:00 PM
Seminar Hall
|
·
· એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
· Ø Passport Size Photo
· Ø કોલેજ ફી ભર્યાની પહોચ
· એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ આપાવાના રહેશે.
1. Enrollment No.
2. Name of Student
3. Mobile No.
4. Email ID
5. Parent Mo. No.
6. Aadhar No.
7. Date of Birth
Friday, 11 October 2019
Monday, 7 October 2019
IMPORTANT NOTICE FOR 7
TH SEM MECHANICAL
DATE:07/10/2019
Date OF SUBMISSION: 14/10/2019
SUBJECT: Power Plant Engineering
Time: 10:30 to 12:30
Venue: L-411 (E.G Lab) Mechanical Department
નોંધ: તારીખ ૧૪/૧૦/૨૦૧૯ પછી કોઈ નું પણ સબમીશન કરવામાં નહિ આવે.જેની ગંભીર નોંધ
લેવી. રાધનપુર વિધાન સભા પેટા ચુંટણી ની કામગીરી હોઈ ઘણા ફેકલ્ટી AVAILABLE નહિ હોય તેની ગંભીર નોંધ લઇ તા.૧૪/૧૦/૨૦૧૯ ના દિવસે સબમીશન કરાવી લેવું.
FROM:
Prof.K.K.RABARI and Prof.C.P.Kadiya
Submission Schedule of FPE
Batch B1-9/10/2019 , Time.3.15 to 5.15
Batch B2-15/10/19 , Time.3.15 to 5.15
Batch B3-11/10/19, Time. 10.30 to 12.30
Batch B4-9/10/2019, Time 10.30 to 12.30
Batch C1-10/10/2019 , Time.3.15 to 5.15
Batch C2-15/10/19 , Time.10.30 to 12.30
Batch C3-9/10/19, Time. 1.00 to 3.00
Batch C4-15/10/2019, Time 10.30 to 12.30
Batch B2-15/10/19 , Time.3.15 to 5.15
Batch B3-11/10/19, Time. 10.30 to 12.30
Batch B4-9/10/2019, Time 10.30 to 12.30
Batch C1-10/10/2019 , Time.3.15 to 5.15
Batch C2-15/10/19 , Time.10.30 to 12.30
Batch C3-9/10/19, Time. 1.00 to 3.00
Batch C4-15/10/2019, Time 10.30 to 12.30
Assignment for Remedial in the Subject of FPE
Students are hereby informed to submit assignment as per link at the time of submission for those whohttps://drive.google.com/file/d/1MWmRl7HQH3wHNQrRA0fd5F7Bk6079Cp4/view?usp=sharing are having remedial in this subject.
Sunday, 6 October 2019
આ સંસ્થા ખાતે D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે GTU Regular Exam form ભરવા માટે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તેડીપાર્ટમેન્ટ માં થી Exam ફોર્મ collect કરવાના રહેશેઅને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલસમય મર્યાદામાં EXAM ફી ભરી દેવાની રહેશે. ફી ભર્યાબાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માંજમા કરાવવાના રહેશે.
ક્રમ
|
Branch
|
તારીખ
|
Exam ફોર્મ ની વિગત
|
૧.
|
ALL
BE 3rd Semester D2D
(New Admission)
|
07-10-2019
&
09-10-2019
|
સંલગ્નડીપાર્ટમેન્ટ માંથી GTU Regular Exam formcollect કરવા
|
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલરકમ)
| |||
સંલગ્નડીપાર્ટમેન્ટ માંGTU Regular Exam formની સાથેonline ફીભર્યાની પહોચજમા કરાવવી.
|
process to pay GTU Regular Exam Fees
Subscribe to:
Posts (Atom)

