Friday 28 April 2017

Exam forms of Summer-2017
 B.E  Remedial students [Semester 1 to 4]
 સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form[Semester 1 to 4] કોલેજ ખાતે આવી ગયેલ છેજે નીચેદર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી  online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશેફીભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
 
Ø process to pay online Remedial GTU Examination Fee :
 

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ GTU REMEDIAL EXAM FEES ભરવાની રહેશે.

 
ક્રમ
Branch
તારીખ
વિગત
.
 
ALL
BE Semester 1 to 4 Remedial only
29-04-2017
to
03-05-2017
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Remedial Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.