Tuesday 16 October 2018

૭ સેમેસ્ટર ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના  
તારીખ: ૧૭/૧૦/૨૦૧૮
               ૭ સેમેસ્ટર ના વિદ્યાર્થીઓ ને ખાસ જણાવાનું કે તારીખ ૨૨/૧૦/૨૦૧૮ થી ૭ માં સેમેસ્ટર ના EXTERNAL VIVA EXAM શરુ થતી હોઈ મીકેનીકલ વિભાગ ના મોટા ભાગ ના પ્રાધ્યાપક શ્રી ઓં બહાર ની કોલેજ ના EXTERNAL EXAMINER તરીકે ફરજ બજાવવા જવાના હોઈ પ્રોજેક્ટ -૧ વિષય નું સબમીશન ( રીપોર્ટ ની હાર્ડ કોપી માં સહી અને ONLINE PMMS પોર્ટલ માં COMPLITION CERTIFICATE  GENERATE  કરી તેની હાર્ડ કોપી માં સહી) તારીખ :૨૦/૧૦/૨૦૧૮ પહેલા જે તે સંબધિત ગાઈડ શ્રી પાસે અચૂક કરાવી લેવી.પાછળ થી જવાબદારી જે તે વિદ્યાર્થી ની રહેશે જેની ગંભીર નોધ લેવી. તારીખ:૨૦/૧૦/૨૦૧૮ પછી થી આવનાર વિદ્યાર્થી ની ફરિયાદ કોઈ જ ધ્યાને લેશે નહિ.

LAST DATE FOR SUBMISSION: 20/10/2018