Tuesday 9 October 2018

૭ સેમેસ્ટર ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના  
તારીખ: ૦૯/૧૦/૨૦૧૮
                પ્રોજેક્ટ -૧ વિષય નું સબમીશન ( રીપોર્ટ ની હાર્ડ કોપી માં સહી અને ONLINE PMMS પોર્ટલ માં COMPLITION CERTIFICATE  GENERATE  કરી તેની હાર્ડ કોપી માં સહી) તારીખ :૦૯/૧૦/૨૦૧૮ પહેલા જે તે સંબધિત ગાઈડ શ્રી પાસે અચૂક કરાવી લેવી.પાછળ થી જવાબદારી જે તે વિદ્યાર્થી ની રહેશે જેની ગંભીર નોધ લેવી.
જરૂરી સૂચનાઓ
૧. પ્રોજેક્ટ રીપોર્ટ  ની દરેક વિદ્યાર્થી એ individual copy બનાવી. અને group wise બે કોપી extra બનાવવી.( one for department copy and other for GTU external)
૨. GTU PMMS પર થી COMPLETION CERTIFICATE  GENERATE કરી ને પ્રોજેક્ટ રીપોર્ટ પર INDEX  પછી  અચૂક લગાવવી.
૩.પ્રોજેક્ટ-૧ ના EXTERNAL VIVA ના દિવસે પોતાના પ્રોજેક્ટ નું POWER POINT PRESENTATION  ફરજીયાત બનાવવું. અને પોતાના કે ગ્રુપ ના લેપટોપ માં EXTERNAL FACULTY સામે અવશ્ય રજુ કરવું.