Wednesday 10 October 2018

૭ સેમેસ્ટર ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના  
તારીખ: ૧૧/૧૦/૨૦૧૮
                પ્રોજેક્ટ -૧ વિષય નું સબમીશન માં  ONLINE PMMS પોર્ટલ માં જે વિદ્યાર્થી ઓ ને  PPR,  Design Engineering Canvas, Patent Search and Analysis Report( PSAR), Plagiarism Report, Project Report અને Completion Certificate generate કરવાનું બાકી હોય તે મોડા માં મોડું દિન -૨ સુધી માં તે કાર્ય પૂર્ણ કરે. પાછળ થી GTU PMMS ONLINE PORTAL કામ નહિ કરે તો જવાબદારી જે તે વિદ્યાર્થી ની રહેશે .જેનીં ગંભીર નોધ લેવી. Completion Certificate generate કરી ને જે તે સંબધિત ગાઈડ શ્રી પાસે હાર્ડ કોપી માં VIVA EXAM  પહેલા સહી અચૂક કરાવી લેવી. તો અને તો જ EXTERNAL VIVA EXAM માં બેસવા મળશે જેની નોધ લેવી.