Thursday 4 October 2018

૭ સેમેસ્ટર ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના  
તારીખ: ૦૪/૧૦/૨૦૧૮

                પ્રોજેક્ટ -૧ વિષય નું સબમીશન ( રીપોર્ટ ની હાર્ડ કોપી માં સહી અને ONLINE PMMS પોર્ટલ માં COMPLITION CERTIFICATE  GENERATE  કરી તેની હાર્ડ કોપી માં સહી) તારીખ :૦૯/૧૦/૨૦૧૮ પહેલા જે તે સંબધિત ગાઈડ શ્રી પાસે અચૂક કરાવી લેવી.પાછળ થી જવાબદારી જે તે વિદ્યાર્થી ની રહેશે જેની ગંભીર નોધ લેવી.