Monday 1 October 2018

 સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ  કોલેજ ફી ની સાથે  GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.

ક્રમ
Branch
Semester
ફોર્મ ભરવાની  તારીખ
Remarks
.
MECHANICAL
BE 1st Semester
(New Admission)
04-10-2018
(10:30 TO 12:00)
&
05-10-2018
(10:30 TO 12:00)


એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø  Passport Size Photo
Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
Ø  જે વિદ્યાર્થીઓના નામ માં ભૂલ હોય તેમણે Name correction form ભરવાનું રહેશે  જે સંસ્થા ખાતે થી આપવામાં આવશે. Name correction ફોર્મ ની સાથે mark sheet of 10th & mark sheet of 12th L.C. જોડવાની રહેશે.
એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટ માં આપવાના રહેશે. જે  માટે આપેલ ગુગલ ફોર્મ ભરવું જરૂરી છે.
Google Form link : https://goo.gl/forms/IuXXQ2lSFCFPrxur1
Mobile
Number
Email
Address
Parent
Mobile
Number
Aadhar
Card
Number
Date
Of
Birth
Gender